Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દક્ષિણ આફ્રિકાના સફારી પાર્કમાં સિંહે વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં થાંબાજીમ્બીમાં એક પ્રાઇવેટ સફારી પાર્કમાં એક સિંહે હ્દય કંપાવી નાખતો શિકાર કર્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અહીંયા એક સિંહે એક વૃધ્દ પર હુમલો કર્યો ને આંખના પલકારામાં તેને પોતાના શિકાર બનાવી લીધો આ હુમલાનો શિકાર બનેલ વૃદ્ધ આજ સફારી પાર્કનો મલિક હતો જે સિંહને ભોજન આપવા માટે આવ્યો હતો ને પોતે ખુદ સિંહનો શિકાર બની ગયો.આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(8:50 pm IST)