Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આત્મઘાતી હુમલા પછી ઉત્તર પૂર્વી નાઇજીરિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારવાનો આદેશ

નવી દિલ્હી: નાઈજિરીયાના અશાંત ઉત્તર-પૂર્વી વિસ્તારમાં થયેલ ડબલ આત્મઘાતી હુમલા બાદ અહીંયા હજારો ધાર્મિક સ્થળોની આજુબાજુ સુરક્ષા વ્યસ્થા વધારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે તાત્કાલિક સેવાદળે જણાવ્યું છે કે મંગળવારના રોજ અદામાવા રાજ્યના મુબીમાં થયેલ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત નિપજ્યા છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તેને 60થી વધારે લોકોની લાશને દફનાવી દીધા છે.

 

(8:50 pm IST)