Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સૈન્ય અભ્યાસમાં જોડાયેલ છે એફ-22સ્ટીલ્થ લડાકુ વિમાન: દક્ષિણ કોરિયા

નવી દિલ્હી: સંયુક્ત વાયુસેના અભ્યાસના પ્રથમ અમેરિકી એફ-22 સ્ટીલ્થ યુદ્ધ વિમાન દક્ષિણ કોરિયા પહોંચી ગયું છે દક્ષિણ કોરિયાએ આજ આ વિમાનની પુષ્ટિ કરી છે આ વિમાન છેલ્લી વાર ડિસેમ્બરમાં અહીંયા મોકલવામાં આવ્યું હતું જયારે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ અત્યાર સુધીના તેના સૌથી મોટા વાયુસેનાનો અભ્યાસ કર્યો હતો.આ સૈન્ય અભ્યાસથી થોડા દિવસ પહેલાજ ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું જેના દ્વારા માનવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા સુધી પહોંચવા માટે સક્ષમ છે.

(6:49 pm IST)