Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રીંછના પિતમાંથી દવા બનાવવાનો ચીને દાવો કર્યો

નવી દિલ્હી:હજુ વિશ્વમાંથી કોરોના સંક્રમણનો અભય ઓછો નથી થઇ રહ્યો તેમજ આ કોરોના અલગ અલગ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અમેરિકામાં પ્રભાવિતની સંખ્યા 50હજારની ઉપર ચાલી ગઈ છે ત્યારે ચીનમાં કોરોના વાયરસનો ફેલાવો આખા વિશ્વ પર સંકટ લઈને આવ્યું છે.

             25 માર્ચના રોજ ચીનના સ્વાસ્થ્ય મહકમેં દ્વારા કોવિદ19થી બચવા માટે એક દાવોની યાદી જાહેર કરી છે આ યાદી જાહેર કરનાર સંસ્થા ચીનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ બનાવવા માટે જવાબદાર છે.આ દવાઓની યાદીમાં રીંછના પિત્ત માંથી બનતી એક દવા ટેન રી કિંગની પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)