Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના અંગે ગરૂકતા માટે ચલણી નોટનો પ્રયોગ

ઉપરના ઈલેસ્ટ્રેશનમાં વિશ્વની ચલણી નોટો ઉપર મહાનુભાવોને મોઢા ઉપર માસ્ક સાથે દર્શાવાયા છે. જેમાં જયોર્જ વોશીંગ્ટન અને કવીન એલીઝાબેથ દ્વિતીયના મોઢે માસ્ક બાંધેલી તસ્વીરો દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવાઈ રહી છે.

(1:07 pm IST)