Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મંગળ પર મોકલેલ નાસાના રોવરનું કામ એક બેડરૃમવાળા ફ્લેટમાંથી ઓપરેટ થઇ રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: US સ્પેસ એજન્સી NASA દ્વારા તાજેતરમાં મંગળ પર મોકલવામાં આવેલા રોવરે પોતાનું કામ શરૂ કર્યું છે. દરમિયાન રવિવારે પ્રસિદ્ધ થયેલા એક અહેવાલે બધાને ચોંકાવી દીધા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મંગળ પર મોકલેલો રોવરનું કામ એક બેડ રૂમવાળા ફ્લેટમાંથી ઓપરેટ થઈ રહ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર NASAના વૈજ્ઞાનિકો પણ કોરોના વાયરસના રોગચાળાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય મૂળના બ્રિટીશ ભૂસ્તરશાસ્ત્રી, Sanjeev Gupta, તેના એક બેડરૂમ વાળા ફ્લેટમાંથી મંગળ ગ્રહ પર મોકલેલા રોવરને ઓપરેટ કરી રહ્યા છે. ગુપ્તા સાઉથ લંડનમાં એક સલૂનની ​​ઉપર બેડ રૂમના ફ્લેટમાં રહે છે અને ત્યાંથી રોવર ચલાવે છે.

(5:35 pm IST)
  • વિજયભાઈ અને સી.આર. પાટીલ સાથે જ કમલમ્ પહોંચ્યા : ભવ્ય વિજયોત્સવ : 'રૂપાણી - પાટીલ જોડી નંબર વન'ના સહારે ગુજરાતનો અજોડ વિકાસના નારા લાગ્યા access_time 1:50 pm IST

  • પંજાબ સરકારનો નિર્ણય : ઝેરી દારૃ વેચનારને સીધી ફાંસીની સજા આપવામાં આવશેઃ ૨૦ લાખનો દંડ પણ ફટકારાશે access_time 12:33 pm IST

  • મહેસાણા ન.પા.માં વોર્ડ નં. 2 માં કોંગ્રેસની જીત : ઊંઝા પાલિકાના વોર્ડમાં ભાજપનો 1 સીટ, 3 સીટ પર અપક્ષોનો વિજય access_time 12:25 pm IST