Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

દક્ષિણી નાઇજીરિયામાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ: 50થી વધુ લોકો લાપતા

નવી દિલ્હી: દક્ષિણી નાઇજીરિયામાં ગેસની પાઇપલાઇનમાં વિસ્ફોટ થવાની ઘટના બનતા અફડાતફડી  મચી જવા પામી છે. ઘટનામાં  50થી વધુ લોકો લાપતા હોવાની માહિતી  એક  અધિકારીએ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે  ગેસ પાઇપલાઇનમાં રિસાવ થતા દુર્ઘટના હોવાનું જણાઈ રહ્યું છે કારણોસર અફડાતફડી મચી જવા પામી હતી.

 

(6:43 pm IST)