Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

બ્રિટનમાં શબ સાથે યૌન સંબંધ કરનાર શખ્સને ૬ વર્ષની જેલ

બ્રિટનની એક કોર્ટએ એક શખ્સને શબગૃહમાં ઘુસીને શબ સાથે સેકસ કરવા પર ૬ વર્ષની જેલની સજા થયેલ છે. કોર્ટમા જણાવામા આવ્યુ હતુ કે આરોપીએ ઘણા તાબુતોન ખોલી પોતાનો શિકાર મેળવેલ. જજએ કહ્યુ જે અપરાધ તે કર્યો છે તે બધી માનવીય સંવેદનાઓને ઠેસ પહોચાડે છે. મે આવો મામલો પહેલા નથી સાંભળ્યો.

(12:05 am IST)