Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ ઘણા પૈસા ગુમાવ્યાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ઇન્ટરવ્યૂમા઼ કહ્યું છે કે આ પદ પર રહેવા છતા એમણે ઘણું જ ધન ગુમાવ્યું છે. એમણે રાષ્ટ્રપતિ પદથી આર્થિક લાભ લેવાની વાત રદ કરતા કહ્યું છે આ અત્યાર સુધીનું સૌથી વધારે નુકસાન કરવાવાળા હોદો છે. ટ્રમ્પએ ર૦ર૦ માં રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાની અટકળો રદ કરી છે.

(12:02 am IST)