Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ચીનમાં ટેલિકોમ્યુનિકેશન છેતરપિંડીના મામલે 85ને જેલની સજા

નવી દિલ્હી: ચીનના મંગોલિયા વિસ્તારમાં ટેલીકોમ્યુનિકેશનના મામલે કોર્ટે 85 લોકોને 13 વર્ષ સુધીની જેલની સજાની સુનવણી કરી છે.આ મામલો ત્યારે સામે આવ્યો જયારે માગોલિયાના આડોર્સના નિવાસી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની સાથે પણ 5560 ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી.આ મામલે 3 આરોપીને 11થી 13 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે જયારે બાકી 82ને 6 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:40 pm IST)