Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બ્રિટેને ચીન સાથે 12.83 અરબ ડોલરની ડીલ કરી

નવી દિલ્હી: બ્રિટેને ચીન પાસેથી 12.83 ડોલરની ડીલ કરી છે.પ્રધાનમંત્રી થેરેસા મેની ચીનની યાત્રા દરમિયાન બ્રિટેન અને ચીન વચ્ચે 2500થી વધુ નોકરીઓનું નિર્માણ કરવાં માટે 9 બિલિયન પાઉન્ડ (12.83 અરબ ડોલર)નો સોદો કરવામાં આવ્યો હતો બ્રિટિશ સરકારે આ વાતની જાણકારી આપી છે.

(6:37 pm IST)