Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઈરાનમાં હિંસા પ્રદર્શનમાં 13ના મોત

નવી દિલ્હી:ઈરાનમાં વિરોધ પ્રદર્શનોએ રાતે હિંસક રૂપ ધારણ કરી લીધું છે જેના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે.પ્રદર્શન કારીઓએ સૈન્ય ચોકી અને પોલીસ સ્ટેશનમાં ઘૂસવાની કોશિશ કરી પરંતુ સુરક્ષાબળોએ તેમાં ખલેલ પેદા કરી હતી.દેશમાં છેલ્લા પાંચ દિવસમાં થયેલ પ્રદર્શનના કારણે મરનારની સંખ્યા 13ની થઇ ગઈ છે.

(7:34 pm IST)