Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગધેડાની ઘટતી સંખ્યાથી ચિંતિત ચીને લીધું આ પગલું

નવી દિલ્હી: ચીનમાં ગધેડાની આયાત ઘટાડી દેવામાં આવી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ઘરેલુ આપતી અને ચિકિત્સા ઉદ્યોગના કારણે વધતી માંગ અને ઘરેલુ આપૂર્તિમાં અછતના કારણે ચીની સરકારે આ કદમ ઉઠાવ્યું છે.એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ચીનમાં ગધેડાની ચામડું અને માંસ અરબો ડોલરમાં વેચાઈ રહ્યું છે.જેનો ઉપયોગ પરંપરાગત ઘરેલુ દવામાં કરવામાં આવી રહ્યો છે.

(7:33 pm IST)