Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

પતિ અને પુત્રને રાષ્ટ્રપતિના રૂપમાં જોનાર એકમાત્ર મહિલાઃ બારબરા બુશ

અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ જયોર્જ એચ ડબલ્યુ બુશની પત્ની બારબરા બુશની પત્ની બારબરા બુશ અમેરીકી ઇતિહાસની એકમાત્ર એવી મહિલા છે જેણે પોતાના પતિ અને પુત્રને જોર્જ ડબલ્યૂ બુશને દેશના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા જોયા હતા. પૂર્વ પ્રથમ મહિલા અને સાક્ષરતાના પ્રસાર માટે કામ કરનાર બારબરા બુશનું અવસાન ૯ર વર્ષની ઉંમરે થયેલ.

(11:52 pm IST)