Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જીમ્બાબ્વે ચીનની આર્થીક મદદ વડે સંસદનું નવુ ભવન નિર્માણ બનશેઃ જીમ્બાબ્વેના રાષ્ટ્રપતિ

જીમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ઇમર્સન મનેગાગ્વાઅ રાજધાની હરારેમા ચિનની આર્થીક મદદ વડે બનાવવામાં આવી રહેલ નવિ ઇમારતનો શિલાન્યાસ કર્યાે. જે ૩ર મહીનામા તૈયાર થશે. મનેગાગ્વાએ કહ્યુ કે ચીન દ્વારા આપવામાં આવેલ આર્થીક મદદ કરજ નહી પરંતુ ડોનેશન છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સાંસદોના મતે હાલનું સંસદ ભવન નાનું છે.

(11:40 pm IST)