Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

માઇક્રો સોફટના સહ સંસ્થાપક બિલ ગેટસ રડી પડયાઃ ભારતીય સેકસ વર્કરની પુત્રીની આત્મહત્યાની કહાનીથી ગદગદીત થયા

એક પુસ્તકમાં ધ્યાનમાં આવ્યું કે  એક ભારતીય સેકસ વર્કર દ્વારા એમની પુત્રીની  આત્મહત્યા ની વાત સાંભળી માઇક્રોસોફટના સહસંસ્થાપક બિલ ગેટસ રડી પડયા હતા. મહિલાએ પોતે સેકસ વર્કર હોવાની વાત પુત્રીથી છુપાવેલ હતી અને સાથીઓ દ્વારા ચિડવવા પર તે ડીપ્રેશનમાં જતી રહેલ ત્યારબાદ તેણે પુત્રીને  પંખા સાથે લટકતી જોઇ.

(11:39 pm IST)