Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વોશિંગ્ટન : સાઉદી દુતાવાસના રસ્તાનું નામ '' જમાલ ખાશોગી વે'' રાખવા : પ્રસ્તાવ

વોશિંગ્ટન (અમેરીકા) ના સ્થાનિક અધિકારીઓએ સાઉદી અરબના દૂતાવાસની બહારના એક રસ્તાને દિવંગત પત્રકાર જમાલ ખાશોગી ના નામ પર 'જમાલ ખાશોગી વે''  રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. એક ઓનલાઇન પીટીશનમાં આ સુચન આપવામાં આવ્યું હતુ, જેમા લખ્યું હતુ આનાથી સાઉદી અધિકારીઓને રોજ યાદ આવશે કે આ રીતની હત્યા તદન અસ્વીકાર્ય છે.

(11:38 pm IST)