Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

દક્ષિણ અને ઉત્તર કોરિયાએ એતિહાસિક પહેલ શરૂ કરી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે રેલમાર્ગ ફરીથી જોડાવાની માહિતી મળી રહી છે અંગે સંયુક્ત સર્વેક્ષણ કાર્ય માટે દક્ષિણી કોરિયાએ એન્જીનીયર અને અધિકારી ટ્રેનથી શુક્ર્વાના રોજ ઉત્તર કોરિયા પહોંચ્યા છે વર્ષના શરૂઆતમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન  જેઈ ઈન વચ્છસ મહત્વપૂર્ણ બેઠક યોજાય જેમાં રેલ વ્યવહાર ફરીથી શરૂ કરવાની માહિતી મળી રહી છે.છેલ્લા એક દસકામાં આવું પ્રથમવાર બન્યું છે કે દક્ષિણ કોરિયાની કોઈ ટ્રેન ઉત્તર કોરિયાની બની ગઈ હોઈ.

(5:41 pm IST)