Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભારતીય કુળના રાજ શાહે અમેરિકામાં રચ્યો ઇતિહાસ :જાણો શું છે ખાસ વાત

નવી દિલ્હી: વાઈટ હાઉસમાં મહત્વની જવાબદારી સાંભળનાર ભારતીય મૂળના રાજ શાહે ઇતિહાસ રચ્યો છે.તે અમેરિકી રાષ્ટ્રપતિના વિમાન એરફોર્સવનમાં એક કોન્ફરન્સ કરનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે.વાઈટ હાઉસમાં પ્રેસ આસિફમાં પહેલા નંબર વાળા ભારતીય મૂળના પહેલા વ્યક્તિ શાહે પત્રકારોને કહ્યું આપણે રાષ્ટ્રભક્તિની ટિપ્પણીની આતુરતાથી રાહ હતી.તે ફ્રેંચસ્મા મધ્ય વર્ગને કરમાંથી રાહત આપવા પ્રયાસ કરશે શાહે 12 મિનિટ સુધી વાતચીત કરી અને રાષ્ટ્રપતિના વિવાદિત ટ્વીટરથી ઉત્તરકોરીયા જેવા અનેક મામલાઓ પર જવાબ દીધા.ગુજરાત સાથે સંબંધ રાખનાર 23 વર્ષીય શાહને રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્ર્મપે આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રમુખ ઉપપ્રેસ સચિવનું પદ સોંપ્યું હતું.  

 

(7:29 pm IST)