Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ચીનમાં બિલ્ડિંગના 38માં માળે આગ લાગતા 6ના મોત: 5 દાઝ્યા

નવી દિલ્હી: ચીનના તિયાનજિન શહેરમાં બહુમાળી ઇમારતના 38માં માળે આગ લાગવાથી 6ના મોત તથા 5 દાજી ગયા છે.મળતી માહિતી મુજબ બિલ્ડિંગનું રીનોવેશન કામ ચાલતું હોવાથી મરનાર લોકો મજદૂર હતા.હજુ સુધી આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું તે ખબર પડી નથી પરંતુ પ્રાથમિક તપાસમાં રિનોવેશનના સામાનના લીધે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(7:28 pm IST)