Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બોસનિયામાં હજારો મુસ્લિમોની હત્યા કરનાર ૭૨ વર્ષના સ્લોબોદાન પ્રાલજકે ભરી અદાલતમાં ઝેર પી મોત પસંદ કર્યુ

નેધરલેન્ડમાં હેગ ખાતે ચાલુ કોર્ટમાં ઝેર પીતાં પીતાં જોરથી કહ્યું - હું યુદ્ધનો ગુનેગાર નથી : ઝેરની આખી બોટલ ગટગટાવી ગયો : અદાલતે ૨૦ વર્ષની સજા યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતોઃ ૯૦ના દાયકામાં મુસ્લિમોને યુગોસ્લાવિયામાં બોસ્નિયા - ક્રોએશિયા શાસિત રાજયોમાં અલગ રાખવા માટે યુદ્ધ થયુ હતું, હજારો - લાખો મુસ્લિમોની આ દરમિયાન હત્યા કરી નાખવામાં આવી હતી : નાટો સેનાની દખલગીરી બાદ ૧૧ વર્ષ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો

 

(12:05 pm IST)