Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભારતની ર૦૧૮-૧૯ માં ઇરાન પાસેથી લગભગ ૩૦ મિલિયન તેલ લેવાની યોજના હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ  ભારતએ ર૦૧૮-૧૯ મા ઇરાન પાસેથી થનારી તેલની આયાતમાં લગભગ ત્રીજા ભાગનો કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે અમેરિકા ઇરાન પ્રતિબંધોથી ભારતને રાહત આપવા માટે રાજી થયેલ છે.

 

(12:05 am IST)