Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ ફોટોની હકીકત છે કંઈક આવી

નવી દિલ્હી: અમેરિકામા હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાળા કલરનો વ્યક્તિ ખુબજ સુંદર બાળકીને ખોળામાં લઈને બેથેલ નજરે પડી રહ્યો છે લોકોને આ ફોટો ખુબજ પસંદ આવી રહી છે અને તેને ખુબજ લાઈક અને શેર પણ મળી રહી છે આ પોસ્ટને કરતા એક શખ્સે જણાવ્યું છે કે આ વ્યક્તિના ખોળામાં બેઠેલ જે શખ્સ છે તે બીજું કોઈ નહીં પરંતુ હુંજ છું અને આ વ્યક્તિએ નાનપણથી મને ખુબજ મદદ કરી છે એક પિતાની કમી તેને મારી પુરી  કરી છે અને જિંદગીના દરેક ખરાબ સમયમાં  એ મારી સાથે ઉભા  રહ્યા છે અને આજે આ ફોટોને શેર કરતા હું ખુબજ ગર્વ અનુભવું ચુ એવું આ શખ્સ કે જ આ વ્યક્તિના ખોળામા બેઠું છે તેનું કહેવું છે.

(4:09 pm IST)