Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

અકસ્માતમાં ખોવાયેલ મહિલા 6 દિવસે મળી આવી

નવી દિલ્હી: અમેરિકાની રાજધાની વોશિંગટનમાં એક એવી ઘટના બની છે જેના વિષે સાંભળીને દરેકના હોશ ઉડી જાય  12 ઓક્ટોબરના રોજ નેશનલ હાઇવે 60 પર એક કાર એરિજોનામાં રાજમાર્ગથી નીચે પડીને અટકી ગઈ હતી કાર મહિલા ચલાવી રહી હતી જે 6 દિવસ પછી જીવતી મળી આવી છે એરિજોનાના લોક સુરક્ષા વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 53 વર્ષીય આ મહિલા રાષ્ટ્રીય રાજમાર્ગ 60ની નજીક વિકેનબર્ગથી પસાર થઇ રહી થી ત્યારે કાબુ ખોઈ બેસતા આ અકસ્માત સર્જાયો છે પ્રશાસનને આ મહિલાની શોધ કરવામાં 6 દિવસનો સમય લાગ્યો છે.

(4:08 pm IST)