Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભૂત સાથે લગ્ન કરવા જઈ રહી છે આ મહિલા

નવી દિલ્હી: જ્યાં ભૂતનું નામ  સાંભળીને લોકોના શ્વાસ રૂંધાવા લાગે છે ત્યાં એક મહિલા એવી પણ છે જે ભૂત સાથે લગ્ન  કરી રહી છે.થોડા દિવસ પહેલા બ્રિટિશ મહિલાએ દાવો કર્યો હતો કે તે છેલ્લા 11 વર્ષ દરમ્યાન 20થી વધારે ભૂતની સાથે શારીરિક સંબંધ બાંધી ચુકી છે અને વધુમાં તે જણાવી રહી છે કે તે પોતાના પ્રેમી ભૂત સાથે લગ્ન કરવા જઈ રહી છે ઇંગ્લેન્ડની બ્રિસ્ટલની રહેવાસી એમેથિસ્ટ રીલં એક આધ્યાત્મિક કાઉન્સેલર એટલે કે તાંત્રિક છે અને તેને દાવો કર્યો છે કે તે 9 મહિના સુધી સાથે રહેનાર તેમના એક ભૂત સાથે લગ્ન કરશે.

(4:08 pm IST)