Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અમેરિકાના રિયો ગ્રાંડ ઘાટી થશે મેક્સિકો સીમાથી અલગ; બનવવામાં આવશે 65 મિલ લાંબી સ્ટીલની દીવાલ

નવી દિલ્હી: અમેરિકાના રિયો ગ્રાંડ  ઘાટીને મેક્સિકોથી અલગ કરવા માટે ત્રણ ઠેકેદારો 38.60 કરોડ ડોલરની કિંમતથી 65 મિલ લાંબી સ્ટીલની દીવાલ બનાવશે.અમેરિકાના સીમા શુલ્ક તેમજ સીમા  સુરક્ષા દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત  થઇ રહી છે.

        સીબીપીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીમા દીવાલ પ્રણાલીમાં 18થી 30 ફૂટ ઊંચી દીવાલ 'ઓલ વેધર રોડ લાઇટિંગ' તેમજ ઇન્ફોસમેટ  કેમેરા અને અન્ય સંબંધિત ટેક્નિકથી જોડાયેલ હશે જેથી કરીને તેને પૂર્ણ પ્રવર્તન વિસ્તાર બનાવવામાં આવે.આ દિવાલનું નિર્માણની શરૂઆત 2020થી શરૂ કરવામાં આવશે તેવી આશા જણાઈ રહી છે.

(6:41 pm IST)