Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કુવૈતના પ્રતિનિધીના પર્સ ચોરીમાં પાકિસ્તાની અધિકારી ફરજ મોકુફ

પાકિસ્તાનના સરકારી અધિકારી જરાર હૈદર ખાનને  પાકિસ્તાન યાત્રા પર આવેલ કૂવૈતના એક પ્રતિનિધિનું પર્સ ચોરવાના મામલે ફરજ મોકુફ કરવામાં આવેલ છે.  ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રાલયમાં સંયુકત સચિવ અને પાકિસ્તાન  પ્રશાસનિક સેવાના બીએસ-20 અધિકારી જરાર પર્સ ચોરે છે તે સીસી ટીવીમાં કેદ થઇ ગયેલ ત્યારબાદ એમને પકડવામાં આવેલો હતા.

(12:44 am IST)