Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મેસેડોનિયાની જનતાએ દેશનું નામ બદલવાને સમર્થન આપ્યું

મૈસેડોનિયા ના જનમત સંગ્રહમાં લોકોએ દેશનું નામ બદલાવી રિપબ્લીક  ઓફ નોર્થ મૈસેડોનિયા કરવાના પક્ષમાં મત આપ્યા હતા. જયારે ૧૮ લાખ મતદાતાઓ માંથી ફકત ત્રીજા ભાગના લોકોએ મતદાન માટે પહોંચેલા. આશા છે કે મૈસેડોનિયા નું નામ બદલાતા એને નાટો અને યુરોપીય સંઘમા સામેલ થવાનો રસ્તો સાફ થઇ જશે.

(12:42 am IST)