Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પાકિસ્તાનની ખુફિયા એજેન્સી આઈએસઆઈના નવા પ્રમુખ બન્યા અસીમ મીની

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સેવાનિવૃત્ત થનાર લેફિનેન્ટ જનરલ નવિદ મુખ્તાર પછી તેની જગ્યા પર લેફિનેન્ટ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાની ખુફિયા એજેન્સી આઈએસઆઈના નવા પ્રમુખ નિયુક્ત કરવાની ચર્ચા થઇ રહી છે. નવિદ સિવાય પાકિસ્તાની સેનાના ચાર અન્ય જનરલ પણ સેવાનિવૃત્ત થાય છે. જેમાં લેફિનેન્ટ જનરલ નજીર અહમદ બટ. લેફિનેન્ટ જનરલ મિયાં મોહમ્મ્દ હિલાલ હુસૈન, લેફિનેન્ટ જનરલ ગ્યુરં મહમૂદ અને લેફિનેન્ટ જનરલ હિદાયત ઉર રહમાન સામેલ છે.

(6:01 pm IST)