Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગાઝામાં ઇઝરાયલી સૈનિકોની ફાયરિંગમાં 7 ફિલીસ્તીનિયોના મોત: 506 લોકો ઈજાગસ્ત

નવી દિલ્હી: ગાજા સીમા પર ઇઝરાયલી સૈનિકોની ફાયરિંગમાં 7  ફિલીસ્તીની નાગરિકોની મોત થઇ છે. મૃતકોમાં 12 વર્ષના એક બાળકનો સમાવેશ થાય છે. આ સાથે 506 લોકોને ઇજા થઇ છે. સમાચાર એજેન્સીએ આપેલી માહિતી અનુસાર અનુક ઘાયલોની હાલત ગંભીર છે.

(6:01 pm IST)