Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જાપાનના દક્ષિણી ટાપુ ઓકિનાવામાં એન્ટર થયું ટ્રોમી વાંવાઝોડું: 17 લોકો ઘાયલ

નવી દિલ્હી: જાપાનના દક્ષિણી ટાપુ ઓકિનાવામાં આવેલ શક્તિશાળી વાવાજોડું ના લીધે અંદાજે 17 લોકોને ઇજા થાનવાના સમાચાર મળ્યા છે. મોસમ વિભાગ દ્વારા પાવામાં આવેલી માહિતી અનુસાર ટોમી વાવાજોડું 216કિલોમિટનની ઝડપે આગળ વધી રહ્યું છે. અંદાજે 700 લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. 2 લાખથી વધુ લોકોના ઘરની વીજળી કાપી નાખવામાં આવી છે. આ સિવાય જાપાનના પશ્ચિમી વિસ્તારની અંદાજે 386 જેલતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

(5:59 pm IST)