Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇન્ડોનેશિયાના સુનામીમાં અત્યાર સુધી 1,203નાં મોત:પીવાના પાણીની અછત

ઇન્ડોનેશિયાના સુલાવેસી આઇલેન્ડમાં શુક્રવારે મોડી સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ત્રાટકેલા સુનામીના કારણે અત્યાર સુધી મૃત્યુઆંક 1,203એ પહોંચ્યો છે.

 ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, ભૂકંપના કારણે મૃત્યુઆંક 2,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી સૌથી વધુ મોત પાલુ શહેરમાં થઇ છે.

(4:39 pm IST)