Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

લંડનમાં યોજાયું છે વર્લ્ડ ટેટૂ કન્વેન્શન

ઇસ્ટ લંડનના ટબેકો ડોકમાં ત્રણ દિવસનું ૧૪ મું ઇન્ટરનેશનલ ટેટૂ કન્વેન્શન યોજાયું છે. જેમાં સાઉથ કોરિયા, જર્મની, અને સ્પેન સહિત અનેક દેશોના વિશ્વવિખ્યાત ટેટૂ-આર્ટિસ્ટોએભાગ લીધો છે. આ ટેટૂ કન્વેન્શનમાં ૪૦૦ થી વધારે વિખ્યાત ટેટૂ-આર્ટિસ્ટો તેમનીકળા પ્રદર્શિત કરવા માટે આવ્યા છે. દરરોજ હજારો ટેટૂલવર્સ આ કન્વેન્શનમાં હાજરી આપે છે અનેઅવનવી ડિઝાઇનો જોઇને ખુશ થાય છે. કેટલાય આર્ટિસ્ટો ખુદ એવા છે જેમના શરીર ન કેન્વસ બની ગયા છે.તેમના શરીરનો કોઇ પણ ભાગ એવો નથી જયાં ટેટૂ ન હોય

(3:50 pm IST)