Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શરીર પરના વાળ ઉતરી જવા છતા ડોગી બન્યો વિનર

બ્રિટનના વેસ્ટ મિડલેન્ડસમાં ચાર વર્ષના ડોગી ફ્રેઝરને એવો રોગ થયો કે એના શરીર પરથી મોટા ભાગના વાળ ઉતરી ગયા. આ ડોગી કદરૂપો દેખાવા લાગ્યો. જોકેસ્કોટલેઝડમાં રહેતી અનેડોગ માટે ડિઝાઇનર વસ્ત્રો બનાવતી એલીલી પેરીએ ફ્રેઝર માટે સ્ટાઇલ્સિ વસ્ત્રો કૈયાર કર્યા અને એણેએક શો માં ભાગ લીધો.આ શોમાં ફ્રેઝર વિજેતા રહ્યો.પેરીએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્થ્રોની ડિમાન્ડ બ્રિટન ઉપરાંત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રલિયા અને ટાસ્માનિયમાં પણ છે

(3:50 pm IST)