Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉચ્ચ શિક્ષણ માટે યુરોપમાં 400 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી

નવી દિલ્હી: યુરોપીય સંઘના વિત પોષણ વાળા વિદ્યાર્થીઓની યાદીમાં આ વષૅ યુરોપમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કુલ 400 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમાંથી 73 વિદ્યાર્થી આ સેમેસ્ટરથીજ અભ્યાસ શરૂ કરશે પસંદ કરવામાં આવેલ વિદ્યાર્થીએ 29 ઑસ્ત્ન ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત તોમસજ કોજલોવસ્કી સાથે મુલાકાત કરી હતી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે શુભકામના આપવામાં આવી છે.

(6:08 pm IST)