Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

તુર્કી સેનાએ 19 કુર્દિશ આતંકવાદીઓની હત્યા કરી

નવી દિલ્હી: તુર્કી સેનાએ શુક્રવારના રોજ ઉતરી ઇરાક પર હવાઈ હુમલો કરીને જેપ,ગારા અને હકુર્ક વિસ્તારમાં 19 કૂદીશ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે તુર્કી સેનાએ દ્વારા ટ્વીટર પર આ વાતની જાણકારી મળી રહી છે તુર્કીએ હાલમાં જ એક મહિનામાં ઉતરી ઇરાક વીશેષકાર કંદિલના પહાડો પર આતંકવાદી સંગઠન કુદિરસ્થાન વર્કર પાર્ટીની જગ્યા પર હુમલો કર્યો હતો.

(6:07 pm IST)