Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સમુદ્રમાં સ્ટાર ફિશને બચાવશે હવે આ રોબોટ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી કોરલ રીફ ઓસ્ટ્રેલિયાના ઉતરી ભાગમાં આવેલ છે પરંતુ દુનિયામાં ઝડપથી ઘટ્ટ થતા કોરલ રીફ પર્યાવરણ માટે ખુબજ મોટી ચિંતાનું વિષય બન્યું છે એવામાં ઓસ્ટ્રેલિયામાં હાલમાં કોરલ રિફને બચાવવા માટે એક ખાસ પ્રકારનો રોબોટ બનાવવામાં આવ્યો છે એ સ્ટાર ફિશથી તેને રક્ષા કરાવે છે.આ રોબોટ પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં દુનિયાની સામે આવ્યો છે.

 

(6:06 pm IST)