Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રશિયામાં લેડિંગ દરમ્યાન યાત્રી વિમાનમાં આગ ભભુકતા અફડાતફડી

નવી દિલ્હી: રશિયામાં લેંડિંગ દરમ્યાન વિમાનમાં આગ લાગવાની ઘટનાથી 18 લોકોને ઇજા પહોંચી છે આ ઘટના લગભગ 2 વાગ્યેને 59 મિનિટ પર એ સમયે થયો હતો જયારે મોસ્કોમાં 164 યાત્રીઓ અને 6 કરું સભ્યો સહીત સોચચી પહોંચી રશિયાનું યુટીયર એરલાઈન્સનું બોઇંગ 737 વિમાનને રનવે પર આગ લાગી હતી આ ઘટનાની જાણ થતા યાત્રીઓની વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી.

 

 

(6:04 pm IST)