Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

પત્ની માટે બનાવેલ આ ભેટ આજે બન્યું પર્યટકોનું આકર્ણષનું કેન્દ્ર

નવી દિલ્હી: એક મહિલાએ પોતાના પતિ પાસે બટકું રાખવા માટે બેઝમેન્ટ બનાવવાની ડિમાન્ડ કરી તો એમના પતિએ એવું કામ કરી દીધું કે જે યાદગાર બની ગયું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પત્ની ટૉસયાની આ માંગ પર પતિએ 23 વર્ષમાં જમીનની અંદર એક મહેલ ઉભો કરી દીધો પતિ લેવોનની મોત 2008માં થઇ ગઈ હતી પરંતુ તેમના આ મહેલને જોવા માટે આજે પણ લોકો અહીંયા આવે છે જમીનની અંદર બનેલ આ મહેલને એક મધ્યયુગીન બિલ્ડિંગનો આકાર આપવામાં આવ્યો છે જેની અંદર ગુફાઓ બનાવવામાં આવી છે.

(6:54 pm IST)