Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

૧૩ વર્ષમાં પ્રથમ વખત બ્રિટીશ શાહી પરિવારના સદસ્યો પાકિસ્તાન જશે

બ્રિટનમા આવેલ કેસિંગ્ટન પેલેસએ બતાવ્યુ છે કે પ્રિન્સ વિલિયમ અને એમના પત્ની કેટ મિડલટન આ વર્ષે શરદઋતુમાં પાકિસ્તાનની યાત્રા પર જશે.

આ બ્રિટીશ શાહી પરિવારના કોઇ સદસ્ય ૧૩ વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન યાત્રા પર જશે.

આ પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીય ૧૯૬૧ અને ૧૯૯૭ માં જયારે પ્રિન્સ ચાર્લ્સ અને એમના પત્ની કેમિલા ર૦૦૬ માં પાકિસ્તાન ગયા હતા.

(10:09 pm IST)