Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કાબુલમાં કાર બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 53 લોકોને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારના રોજ ભીષણ કાર બોંબ હુમલામાં ઓછામાં ઓછા 53 લોકોને ઇજા પહોંચી છે એ બાદ સુરક્ષાબળોએ અને હુમલાખોરો વચ્ચે લડાઈ થઇ ગઈ હતી ગૃહ મંત્રાલયના પ્રવકતા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પહેલા બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એક હુમલાખોર દીવાલમાં ખુશી આવ્યો હતો અને પોલીસ બળના સભ્યોએ તેને ઘેરી લઈને હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી ચલાવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:57 pm IST)