Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

હોટલના કિચનમાં યુવકે કરી અશ્લીલ હરકત: વિડીયો વાયરલ

નવી દિલ્હી: થોડાક લોકો ઉશ્કેરાઈને એવું કામ કરતા હોય છે જેના વિષે તેમને ખુબજ ખરાબ પરિણામ ભોગવવાની નોબત આવતી હોય છે હાલમાં જ એક એવી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં એક શખ્સ પોતાની જાત માટે નુકશાનદાયક સાબિત થઇ ગયું છે નોર્થવેસ્ટ ફ્લોરિડામાં એક શખ્સ હોટલની અંદર કામ કરતો હતો અને તે કિચનમાં શોર્ટ પહેરીને અશ્લીલ હરકત કરતો હતો અને આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:18 pm IST)