Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મિસિસિપી નદીમાં પૂર

અમેરિકાની મિસિસિપી નદીમાં પૂર આવતાં મિસુરી સ્ટેટના સેન્ટ મેરી શહેરમાં જળબંબાકાર થયો હતો. છેલ્લા એક દાયકામાં આવેલાં પૂરોમાં અતિવિનાશક ગણાતા પૂરને કારણે મિસિસિપી નદીને કિનારે આવેલાં અનેક શહેરોના રસ્તા પર વાહનો તણાવા સહિત સાર્વજનિક અને ખાનગી મિલ્કતોને નુકશાન થયું હતું.

(3:50 pm IST)