Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જાતીય અત્યાચાર મામલે ભારતીય મૂળના ઉદ્યોગપતિ વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હી: એક ડેટિંગ વેબસાઈટ દ્વારા મળ્યા બાદ એક મહિલા સાથે શારીરિક અડપલાં કરવાના  મામલે અને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં એક ભારતીય મૂળના ઉદ્યોગ પતિને આરોપી કરાર આપવામાં આવ્યું છે તેને આ જુર્મમાં લગભગ અંદાજે 25 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે ન્યુયોર્ક ડેલી સમાચાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કૈરોલિના નિવાસી 48 વર્ષીય સંજય ત્રિપાઠીને ટાઈમ્સ સ્ક્વાયરની એક હોટલમાં 38 વર્ષીય મહિલા સાથએ અપરાધિક શારીરિક અડપલાં કરવામાં તેમજ તેની મારપીટ કરી અત્યારચાર કરવાના આરોપસર તેને સજા થઇ શકે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:46 pm IST)