Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાર્તાલાપ શરૂ

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમિપો અને ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ વાતચીત શરૂ કરી દીધી છે એએફપી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોગ ઉન વચ્ચે આવતા મહિને થનાર શિકાર સંમેલનની તૈયારીની ચર્ચામાં બને નેતા વાતચીત કરી રહ્યા છે કિમ યોગ ચોલ ઉત્તર કોરિયાઈ નેતાના જમણા હાથ માનવામાં આવે છે કિમ યોગ ચોળ છેલ્લા 18 વર્ષમાં અમેરિકાના સમયના સૌથી વરિષ્ઠ ઉત્તર કોરિયાઈ અધિકારી રહી ચુક્યા છે.

(6:46 pm IST)