Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

નિકારાગુઆમાં હિંસા સંગઠનમાં 15ના મોત: 200થી વધુને ઇજા

નવી દિલ્હી: મધ્ય અમેરિકી દેશ નિકારાગુઆમાં રાષ્ટ્રપતિ ડૈનિયલ આર્ટેગા વિરુદ્ધ ગયા મહિનાથી વિરોધ પ્રદર્શન દરમિયાન બુધવારના રોજ થયેલ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા છે અને 200 થી વધુ લોકોને ઇજા પહોંચી છે.નિકારાગુઆની પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મધ્ય અમેરિકીદેશના કૈથોલિક બિશપોના એપિસ્કોપલ સંગઠને  આ હિંસાની નિંદા કરતા તેને સંગઠિત એ વ્યવસ્થિત આક્રમકતાનો કરાર આપ્યો છે.

(6:45 pm IST)