Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આકાશગંગાની બહાર દુર્લભ,પૃથક ન્યુટ્રોન તારો મળ્યો

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર મિલ્કી તેમજ આકાશગંગાની બહાર વિશેષ પ્રકારના ન્યુટ્રોન તારાની શોધ કરી છે તેમને પૃથ્વી પરથી બેલાખ પ્રકાશ વર્ષની દુરી પર આવેલ આ તારાની શાનદાર ફોટો પણ આપી છે ન્યુટ્રોનના આ ટેરો કોઈ પણ તારાના મહાનોવા ઘટના પછી તેના ગુરુત્વીય પતનથી બનેલ અવશેષ હોય છે આ તારો માત્ર ન્યુટ્રોનનો બનેલ હોય છે.

(6:45 pm IST)