Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આ દેશમાં વોટ્સએપ વાપરવા પર આપવો પડશે ટેક્સ

નવી દિલ્હી: આજના સમયમાં વોટ્સએપ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે યુવા પેઢીને તો આના વગર એક સેકેંડ પણ નથી ચાલતું એવામાં જો કોઈ એના પર ટેક્સ લગાવે તો શું થાય અને કદાચ સરકારના આ એક નિર્ણયથી હાહાકાર મચી ગયો છે આફ્રિકા દેશના યુગાંડા પર દરેક વ્યક્તિને 666.10 અમેરિકી ડોલર ચૂકવવાનો રહેશે નાગરિકને જુલાઈથી સોશિયલ મીડિયા ટેક્સ પણ ભરવાનો રહેશે યુગાડાંની સંસદે ગુરુવારના રોજ સોશિયલ મીડિયા પર ટેક્સને પાસ કરીને જરૂરી  બનાવી દીધો છે.

 

(6:44 pm IST)