Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ગળામાં કેમેરો લગાવીને જાસૂસી કરવા નોર્વે તટ પર પહોંચી વ્હેલ

નવી દિલ્હી: નોર્વે સમુદ્રી તટ પર એક વ્હેલ માછલી ગળામાં કેમેરો પહેરીને મળી આવતા ત્યાંના વૈજ્ઞાનિકોએ તેના પર જાસૂસીનો આરોપ લગાવ્યો  છે ઉતરી સમુદ્રી તટ પર માછીમારો એ સમયે હેરાન  રહી ગયા હતા જયારે તેમને ગળામાં કેમેરો લગાવીને એક વ્હેલને ત્યાં જોઈ નોર્વે વિશેષજ્ઞોએ  તપાસ કરતા એક નવી કહાની સામે આવી છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે વ્હેલના ગળામાં લગાવેલ કેમેરામાં જાસૂસીના ઉપકરણ લગાવવામાં આવ્યા છે.

(6:21 pm IST)