Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

યુરોપમાં લોકડાઉનથી બ્લેક ઇકોનોમીમાં ફસાયેલ લાખો લોકો અસુરક્ષિત:મદદ મળવાની કોઈ સંભાવના નથી

નવી દિલ્હી:આખા યુરોપમાં કોરોના વાયરસની મહામારીના કારણોસર થયેલ લોકડાઉનથી બ્લેક ઇકોનોમીમાં લાખો લોકોની આજીવિકા પર સૌથી વધારે સંકટ આવી ગયું છે. એવામાં લોકો પાસે કોઈ  ઉપાય રહ્યો નથી.ઇટલીના સિસિલી પ્રાંતની રાજધાની પ્લેમોના બ્રીકલેયર સલ્તાવોર લા બારબરા  વાતથી ચિંતિત હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં જણાવ્યું છે કે બ્લેક માર્કેટમાં સમયે કામ કરવું ખુબજ મુશ્કેલ છે.

                  લા બારબરા યુરોપની કાળી અર્થવ્યવસ્થામાં રોજ રોજગારી મેળવવા માટે લાખો લોકો એકઠા થયા છે.તેમને ખુબજ મોટું જોખમ ઉઠાવવું પડે તેમ છે. ઉપરાંત ઇટલીમાં જરૂરતમંદની દુર્દશા પર પણ ચિંતા જ્તાવવામાં આવી છે.

(5:58 pm IST)
  • બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી : યુનોની જાહેરાત : યુનોના વડાએ કોવિડ-૧૯ બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી કરી છે : તેમણે કહ્યું છે કે આ રોગ અને તેની આર્થિક અસરથી અસ્થિરતા, અશાંતિ અને સંઘર્ષ ઉત્પન્ન થશે : યુનોના વડા એન્ટોનિયો ગુત્તેરેસે ૩૧ માર્ચે કોવિડ-૧૯ની સામાજીક આર્થિક અસરો અંગેનો એક રીપોર્ટ રજૂ કરતી વખતે ઉપરોકત વાત કહી હતી. access_time 1:08 pm IST

  • ટેકનીકલ સર્વેના આધારે દિલ્હી ગયેલા ગુજરાતના તબ્લીગીઓની એટીએસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૃઃ ૩૦ લોકો ઓળખાયાઃ તમામ કોરોન્ટાઈન access_time 11:32 am IST

  • ઉ.પ્ર.થી ૨૯ મુસ્લિમ ધાર્મિક પ્રચારકો અમદાવાદ આવ્યા : મઉના ૧૯ અને મુઝફફરનગરના ૧૦ પ્રચારકો છે : ૧૧ માર્ચથી દરિયાપુરમાં : તમામ નજરકેદ હેઠળ (ન્યુઝ ૧૮ ગુજરાતી) access_time 1:11 pm IST